કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના 'ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ' અભિયાનની તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી ? UNICEF WHO UN ABD UNICEF WHO UN ABD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ' ની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે કરી હતી ? 29 સપ્ટેમ્બર, 2019 29 ઓગસ્ટ, 2019 28 સપ્ટેમ્બર, 2019 28 ઓગસ્ટ, 2019 29 સપ્ટેમ્બર, 2019 29 ઓગસ્ટ, 2019 28 સપ્ટેમ્બર, 2019 28 ઓગસ્ટ, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોઈલવર બ્રિજનું નિર્માણ તાજેતરમાં કઈ નદી પર કરવામાં આવ્યું છે ? પેનગંગા ગંગા સોન વેનગંગા પેનગંગા ગંગા સોન વેનગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સોન નદી ઉપર કોઈલવર બ્રિજનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવેલ છે ? મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP