કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે કેટલા દિવસના તીવ્ર શિયાળાના સમયગાળાને 'ચિલ્લઈ કલાન' તરીકે ઓળખવામાં આવે છે ?

20 દિવસ
40 દિવસ
15 દિવસ
10 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ચિલ્લઈ ખુર્દ્દ' અને 'ચિલ્લઈ બચ્ચા' શેના માટે વપરાતા પ્રચલિત શબ્દો છે ?

શિયાળુ પાક
જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો
જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો
જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP