કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની પ્રથમ હોટ એર બલૂન વન્યપ્રાણી સફારી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?

મધ્ય પ્રદેશ
આસામ
પશ્ચિમ બંગાળ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'COVID-19 : સભ્યતા કા સંકટ ઔર સમાધાન' પુસ્તક કોણે લખ્યું છે ?

નરેન્દ્ર મોદી
રઘુરામ રાજન
કૈલાશ સત્યાર્થી
કુમાર વિશ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાત સરકારે ક્યાં વિસ્તારમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન (G-SER)ની સ્થાપના કરવા અંગે સેરેસ્ટ્રા વેન્ચર્સ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

ધોરડો
GIFT સિટી
ધોલેરા SIR
કંડલા SEZ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP