કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચર્ચામાં રહેલ '16 સાઈકી' શું છે ? મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત ચીનનો ઉપગ્રહ ધાતુનો બનેલો લઘુગ્રહ ચીનનું લઘુગ્રહ મિશન મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત ચીનનો ઉપગ્રહ ધાતુનો બનેલો લઘુગ્રહ ચીનનું લઘુગ્રહ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લુહરી જળવિદ્યુત પ્રોજેક્ટનું નિર્માણ કઇ નદી પર કરવામાં આવી રહ્યું છે ? રાવી સિંધુ સતલુજ ગંગા રાવી સિંધુ સતલુજ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયે 'નર્ચરીંગ નેબરહૂડ ચેલેન્જ' ની શરૂઆત કરી ? માહિતી અને પ્રસારણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પ્રસાર ભારતીએ 51 ડાયરેક્ટ ટુ હોમ(DTH) શૈક્ષણિક ટીવી ચેનલો શરૂ કરવા ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય અંતર્ગત કાર્યરત કઈ સંસ્થા સાથે MoU કર્યા છે ? નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીયો- ઇન્ફોર્મેટિક્સ (BISAG-N) એજ્યુકેશન એન્ડ રીસર્ચ નેટવર્ક (ERNET) ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર(NIC) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીયો- ઇન્ફોર્મેટિક્સ (BISAG-N) એજ્યુકેશન એન્ડ રીસર્ચ નેટવર્ક (ERNET) ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર(NIC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 4 નવેમ્બર 3 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP