કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયો દેશ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળી ગયો ? ફ્રાંસ ચીન અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાંસ ચીન અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ખગોળીય ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહયોગ સાધવા કયા દેશે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA), બેંગલુરુ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? ઇઝરાયેલ બ્રાઝિલ સ્પેન રશિયા ઇઝરાયેલ બ્રાઝિલ સ્પેન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં CSIR-CDRIના વૈજ્ઞાનિક ડૉ.સુશાંત કરને કઈ બીમારી અંગે સંશોધન કરવા માટે 'પ્રો.એ. એન. ભાદુરી મેમોરિયલ લેક્ચર એવોર્ડ' એનાયત થયો ? રૂબેલા સ્વાઈન ફ્લુ લીશમેનિયાસિસ (કાલાઝાર) COVID-19 રૂબેલા સ્વાઈન ફ્લુ લીશમેનિયાસિસ (કાલાઝાર) COVID-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મેઘાલયમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને આધુનિક બનાવવા માટે 132.8 મિલિયન ડોલરની લોન મંજૂર કરી ? એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) વર્લ્ડ બેંક એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF)બોર્ડમાં ચૂંટાનારા બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? રાજીવ જલોટા બિમલ જુલ્કા દિલીપ રથ રોહન જેટલી રાજીવ જલોટા બિમલ જુલ્કા દિલીપ રથ રોહન જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP