કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની કઈ અગ્રણી તકનિકી સંસ્થાની ટીમે મુખ્ય ભારતીય ભાષાઓને વ્યક્ત કરી શકે તેવી ભારતીય લિપિ તૈયાર કરી ?

IIT ગાંધીનગર
IIT ખડગપુર
IIT મદ્રાસ
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)નો નવો લોગો લૉન્ચ કરવામાં આવ્યો. આ SAIની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 1978
વર્ષ 1984
વર્ષ 1982
વર્ષ 1980

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જર્મન સરકારના સહયોગથી યોજાયેલા 'ડેરીંગ સિટીઝ 2020' સંમેલનમાં નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો ?

યોગી આદિત્યનાથ
શિવરાજ સિંહ ચૌહાણ
જગમોહન રેડ્ડી
અરવિંદ કેજરીવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલું RAISE-2020 શિખર સંમેલન કઇ બાબત સાથે સંબંધિત હતું ?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
સતત ટકાઉ વિકાસ સાથે
કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ
જળવાયુ પરીવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP