કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગૂગલ પે અને વીઝાના સહયોગ થી કઈ બેંકે ACE ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું ? યસ બેન્ક એક્સિસ બેન્ક SBI ICICI બેંક યસ બેન્ક એક્સિસ બેન્ક SBI ICICI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'દેહ વેચાવા કારણી' પુસ્તકનું વિમોચન કર્યું તે કોની આત્મકથા છે ? બીના અગ્રવાલ બાલાસાહેબ વિખે પાટીલ સૈયદ અહમદ જશવંતસિંહ બીના અગ્રવાલ બાલાસાહેબ વિખે પાટીલ સૈયદ અહમદ જશવંતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અવકાશમાં બનેલી 'ઓપોઝિશન' ની ઘટના દર કેટલા મહિને બનતી હોય છે ? 22 મહિના 26 મહિના 24 મહિના 28 મહિના 22 મહિના 26 મહિના 24 મહિના 28 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રાકૃત ભાષામાં 'મહાવીરચરિત' ની રચના કોણે કરી હતી ? અભયદેવસૂરિએ બુદ્ધિસાગરસૂરીએ હેમચંદ્રસુરીએ દેવભદ્રસૂરિએ અભયદેવસૂરિએ બુદ્ધિસાગરસૂરીએ હેમચંદ્રસુરીએ દેવભદ્રસૂરિએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા મંત્રાલયે આંબેડકર સોશિયલ ઇનોવેશન અને ઈન્ક્યુબેશન મિશન (ASIIM)નો પ્રારંભ કર્યો ? આપેલ પૈકી એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય પર્યાવરણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય પર્યાવરણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP