કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશકુમારે તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે રેકોર્ડ કેટલામી વખત શપથ લીધા છે ? છઠ્ઠી આઠમી પાંચમી સાતમી છઠ્ઠી આઠમી પાંચમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે અપાવ્યા છે ? શ્રી કલરાજ મિશ્રા ડૉ.બી.ડી. મિશ્રા શ્રી ફાગુ ચૌહાણ શ્રી જગદીપ ધનખર શ્રી કલરાજ મિશ્રા ડૉ.બી.ડી. મિશ્રા શ્રી ફાગુ ચૌહાણ શ્રી જગદીપ ધનખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બિહારમાં કયા ગઠબંધનવાળી સરકાર અસ્તિત્વમાં આવી છે ? RDA મહાગઠબંધન NDA UPA RDA મહાગઠબંધન NDA UPA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નીચેનામાંથી કોની નિમણુક કરવામાં આવી છે ? શ્રી સુશીલ કુમાર મોદી શ્રી તારકિશોર પ્રસાદ શ્રી કિશોર પરમાર શ્રી જીતન રામ માંઝી શ્રી સુશીલ કુમાર મોદી શ્રી તારકિશોર પ્રસાદ શ્રી કિશોર પરમાર શ્રી જીતન રામ માંઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? સુશ્રી રમા દેવી સુશ્રી રંભા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રિયા દેવી સુશ્રી રમા દેવી સુશ્રી રંભા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રિયા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP