કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નીચેનામાંથી કોની નિમણુક કરવામાં આવી છે ? શ્રી તારકિશોર પ્રસાદ શ્રી જીતન રામ માંઝી શ્રી કિશોર પરમાર શ્રી સુશીલ કુમાર મોદી શ્રી તારકિશોર પ્રસાદ શ્રી જીતન રામ માંઝી શ્રી કિશોર પરમાર શ્રી સુશીલ કુમાર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન કેટલા ટકા છે ? 13% 12% 15% 14% 13% 12% 15% 14% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત રેટિંગ્સે નાણાકીય વર્ષ 2021 માં ભારતના જીડીપીની કેટલી ટકાવારીનો અંદાજ લગાવ્યો છે ? -7.8% -7.1% આમાંથી કોઈ નહિ -6.9% -7.8% -7.1% આમાંથી કોઈ નહિ -6.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેના 'મેરા COVID કેન્દ્ર' શરૂ કરાયા ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિવ્યાંગજન સહાય શિબિરનું આયોજન કઇ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું ? ONGC નીતિ આયોગ ALIMCO,કાનપુર IIT દિલ્હી ONGC નીતિ આયોગ ALIMCO,કાનપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ ભૂમિ દિવસ ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP