કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇંગ્લેન્ડ સ્થિત ઈસ્ટર્ન આઈ ન્યૂઝપેપર દ્વારા પ્રકાશિત '50 એશિયન સેલિબ્રિટીઝ ઈન ધ વર્લ્ડ 2020' લિસ્ટમાં કયા ભારતીય અભિનેતા ટોચ પર રહ્યા ?

આયુષ્માન ખુરાના
અમિતાભ બચ્ચન
અક્ષયકુમાર
સોનુ સૂદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા એશિયા-પેસિફિક વેક્સિન એક્સેસ ફેસિલિટી (APVAX)શરૂ કરવામાં આવી ?

ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક
વર્લ્ડ બેંક
એશિયન ડેવલોપમેન્ટ બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP