કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન (CCIM)વિશે ખોટું વિધાન જણાવો ?

એક પણ નહીં
સ્થાપના : 1971માં
તે વૈધાનિક સંસ્થા છે.
મુખ્ય મથક : બેંગાલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વિશ્વની કઈ બેંક ટ્વિ્ટર પર 10 લાખ ફોલોઅર્સ ધરાવનારી દુનિયાની પ્રથમ કેન્દ્રીય બેંક બની છે ?

ફેડરલ રિઝર્વ, અમેરિકા
શાંઘાઈ બેંક, ચીન
યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ
RBI, ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP