કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ચો-કલોંગ શબ્દએ તાઈ અહોમ લોકોના સંદર્ભમાં શેનું સૂચન કરે છે ?

પરંપરાગત ખેતી
પરંપરાગત વ્યવસાય
સામાજિક વ્યવસ્થા
વૈવાહિક વિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

ભારત APECનું કાયમી સભ્ય છે.
APECનું મુખ્યમથક : સિંગાપોર
ભારત APECનું નિરીક્ષક સભ્ય છે.
APEC સમિટ 2020 માં 1994ના બોગોર લક્ષ્યોને પોસ્ટ 2020 વિઝન સાથે બદલવામાં આવ્યા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP