કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કોને તાના-રીરી એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવ્યા છે ?

ઉપર્યુક્ત બન્નેને
અનુરાધા પોંડવાલ
વર્ષાબહેન ત્રિવેદી
એક પણને નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાના-રીરી પુરસ્કાર અંતર્ગત કેટલા રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ?

પાંચ લાખ રૂપિયા
ચાર લાખ રૂપિયા
સાત લાખ રૂપિયા
ત્રણ લાખ રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP