કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી એવોર્ડની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી ? 2005 2010 2007 2003 2005 2010 2007 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી એવોર્ડ સૌપ્રથમ વખત કોને આપવામાં આવ્યો હતો ? લતા મંગેશકર અને ઉષા મંગેશકર બંને કિશોરી આમોનકર ઉષા મંગેશકર લતા મંગેશકર લતા મંગેશકર અને ઉષા મંગેશકર બંને કિશોરી આમોનકર ઉષા મંગેશકર લતા મંગેશકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયો શબ્દ તીરંદાજી સાથે સંકળાયેલ નથી ? એન્કર પોઇન્ટ પેડલર બો શિકાર બો ફિશિંગ એન્કર પોઇન્ટ પેડલર બો શિકાર બો ફિશિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શરૂ કરાયેલા 'સાઈકલ અભિયાન' વિશે ખોટું વિધાન જણાવો ? તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI) ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 25 જાન્યુઆરી 1951 25 જાન્યુઆરી 1950 25 જાન્યુઆરી 1949 25 જાન્યુઆરી 1948 25 જાન્યુઆરી 1951 25 જાન્યુઆરી 1950 25 જાન્યુઆરી 1949 25 જાન્યુઆરી 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP