કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત અને બાંગ્લાદેશના વડાપ્રધાન દ્વારા કયા દિવસને મૈત્રી દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું ? 6 ડિસેમ્બર 21 સપ્ટેમ્બર 7 નવેમ્બર 10 ઓકટોબર 6 ડિસેમ્બર 21 સપ્ટેમ્બર 7 નવેમ્બર 10 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટીંગ મિશનની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં PM-KUSUM યોજના અંતર્ગત કૃષિ આધારિત સૌર ઊર્જા પ્રોજેક્ટ ધરાવતું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન તેલંગાણા ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન તેલંગાણા ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ ? વર્ષ 1969 વર્ષ 1981 વર્ષ 1951 વર્ષ 1975 વર્ષ 1969 વર્ષ 1981 વર્ષ 1951 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021ને મંજૂરી આપી છે. આ નીતિ મુજબ દુર્લભ રોગોને કેટલા સમૂહમાં વર્ગીકૃત કરાયા છે ? 4 3 6 5 4 3 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 30મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં કઈ PSUને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન ટ્રેઈનિંગ પ્રેક્ટિસીસ 2019-20થી સન્માનિત કરવામાં આવી ? IOCL NTPC HAL ONGC IOCL NTPC HAL ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP