કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના કેટલા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સ્ટાર્ટઅપ સીડ ફંડ યોજના શરૂ કરાઈ છે ? 7 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) UNESCO દ્વારા વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ક્યારે મનાવાય છે ? 23 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 22 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ખોદકામ દરમિયાન ઈજિપ્તનો આશરે 3 ગ્રામ સોનાનો સિક્કો મળી આવ્યો ? આટકોટ લોથલ પબુમઠ વડનગર આટકોટ લોથલ પબુમઠ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી MANAS મોબાઈલ એપનું આદર્શ વાક્ય કયું છે ? ઉત્તમ મન, સક્ષમ જન સ્વસ્થ મન, સક્ષમ જન ઉત્તમ મન, સ્વસ્થ જન સ્વચ્છ મન, સ્વસ્થ જન ઉત્તમ મન, સક્ષમ જન સ્વસ્થ મન, સક્ષમ જન ઉત્તમ મન, સ્વસ્થ જન સ્વચ્છ મન, સ્વસ્થ જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કાયદાકીય સંશોધન માટે ન્યાયાધીશોને મદદ કરવા માટેના ઉદ્દેશથી ___ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત SUPACE પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે ? લોકસભા સચિવાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ લોકસભા સચિવાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP