કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય રેલવેનો કયો ઝોન સંપૂર્ણપણે વિદ્યુતીકૃત બનનારો પ્રથમ રેલવે ઝોન બન્યો ? ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પશ્ચિમ મધ્ય રેલવે મધ્ય રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પશ્ચિમ મધ્ય રેલવે મધ્ય રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ? ચીન નેપાળ ભારત ભૂટાન ચીન નેપાળ ભારત ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના પૈકી કઈ નવલકથા ખલીલ ધનતેજવીની નથી ? સાંજ પડેને સુનું લાગે ઓથાર લોહી ભીની રાત ભરચક એકાંત સાંજ પડેને સુનું લાગે ઓથાર લોહી ભીની રાત ભરચક એકાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? અમદાવાદ ભાવનગર ગાંધીનગર સાબરકાંઠા અમદાવાદ ભાવનગર ગાંધીનગર સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સૈન્યએ કયા દેશ પાસેથી મોબાઈલ ઈન્ટેગ્રેટેડ નેટવર્ક ટર્મિનલ (MINT) સિસ્ટમની ખરીદી કરી છે ? ફ્રાંસ રશિયા એક પણ નહીં ઈઝરાયેલ ફ્રાંસ રશિયા એક પણ નહીં ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP