કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા શંખ ઘોષ કઈ ભાષાના કવિ હતા ? બંગાળ ઉડિયા ગુજરાત મરાઠી બંગાળ ઉડિયા ગુજરાત મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે MANAS(Mental Health And Normalcy Augmentation System) એપ લૉન્ચ કરી છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? IIT મદ્રાસ C-DAC IIT બોમ્બે NIC IIT મદ્રાસ C-DAC IIT બોમ્બે NIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? વિયેતનામ ઈન્ડોનેશિયા ચીન સિંગાપુર વિયેતનામ ઈન્ડોનેશિયા ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ? IISc બેંગલુરુ IIT ખડગપુર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ખડગપુર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે પર્યાવરણને નુકસાન કરનારને સજા આપવા માટે ઈકોસાઈડ (Ecoside) વિધેયકનો મુસદ્દો તૈયાર કર્યો છે ? ફ્રાંસ સ્વીડન નેધરલેન્ડ ઇંગ્લેન્ડ ફ્રાંસ સ્વીડન નેધરલેન્ડ ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP