કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં જારી ગ્લોબલ વિન્ડ રિપોર્ટ 2021 અનુસાર, વિશ્વએ વર્ષ 2020માં ___ ની નવી પવન ઊર્જાક્ષમતા સ્થાપિત કરી છે.

115 ગીગાવોટ
93 ગીગાવોટ
61 ગીગાવોટ
51 ગીગાવોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નેશનલ એસોસીએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીઝ કંપનીઝ (NASSCOM)ના પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પ્રિયંકા ચેટરજી
રેખા મેનન
સ્મિતા પાટીલ
સુચેતા શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો.

નરસિંહ મહેતા પુરસ્કાર - 2019
વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013
કવિ કલાપી પુરસ્કાર - 2004
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP