કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કાયદાકીય સંશોધન માટે ન્યાયાધીશોને મદદ કરવા માટેના ઉદ્દેશથી ___ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત SUPACE પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે ? કેન્દ્રીય ગૃહ મંત્રાલય સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ લોકસભા સચિવાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ લોકસભા સચિવાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં યોજાયેલા રાયસીના ડાયલોગની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ? ચિલી ઇંગ્લેન્ડ બ્રાઝિલ જાપાન ચિલી ઇંગ્લેન્ડ બ્રાઝિલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં ___ એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. IIT, બોમ્બે IIT, મદ્રાસ IISc, બેંગલુરુ IIT, દિલ્હી IIT, બોમ્બે IIT, મદ્રાસ IISc, બેંગલુરુ IIT, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટ' (BRSR) કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? વર્લ્ડ બેંક IMF SEBI નીતિ આયોગ વર્લ્ડ બેંક IMF SEBI નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત દ્વારા કયા સ્થળે ત્રણેય સેનાઓ માટે 'જોઈન્ટ લોજિસ્ટિક નોડ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ? જામનગર કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ જામનગર કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP