કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ‘સુજલામ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે ?

પ્રવાસન મંત્રાલય
કાપડ મંત્રાલય
કૃષિ અને ખેડૂત મંત્રાલય
જળ શક્તિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો પેરાલિમ્પિકમાં કઈ રમતમાં અવની લખેરાએ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો.

ડિસ્ક થ્રો
હાઈ જમ્પ
ટેબલ ટેનિસ
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
આર્થિક વિકાસ સંસ્થા (IEG) સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એન.કે.સિંહ
રઘુરામ રાજન
ડૉ.મનમોહનસિંહ
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP