કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ? 85 કરોડ 96 કરોડ 110 કરોડ 102 કરોડ 85 કરોડ 96 કરોડ 110 કરોડ 102 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકાર કઈ સંસ્થાના સહયોગથી એનિમેશન, વિઝયુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ માટે સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના કરશે ? IIT ખડગપુર IIT ગાંધીનગર IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર IIT ગાંધીનગર IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? પંજાબ કેરળ હરિયાણા ઉત્તરાખંડ પંજાબ કેરળ હરિયાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. તે સંદર્ભ નીચે આપેલ જોડકા પૈકી યોગ્ય જોડકું જોડો ? Aa. 1 ઓગસ્ટb. 2 ઓગસ્ટc. 3 ઓગસ્ટd. 4 ઓગસ્ટB1. અન્નોત્સવ દિવસ2. નારી ગૌરવ દિવસ3.જ્ઞાનશક્તિ દિવસ4.સંવેદના દિવસ a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-2, d-1 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-2, d-1 a-2, b-1, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સમગ્ર વિશ્વમાં કયા દિવસે 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 9 ઓગસ્ટ 11 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 9 ઓગસ્ટ 11 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP