કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્ટોક હોમ જળ સપ્તાહ 2021' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં શ્રીમતી નિર્મલા સિતારામને ‘રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઈપલાઈન' (NMP) યોજના શરૂ કરી છે. આ યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ યોજના બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સમાં શરૂ કરવામાં આવી હતી. જેની કિંમત 6 લાખ કરોડ રૂપિયા છે.2. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે મહત્વની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિને ચાર વર્ષમાં એટલે કે વર્ષ 2022 થી 2025 સુધીમાં ખાનગી ભાગીદારીમાં PPP મોડલ દ્વારા કે લીઝ પર આપીને ભંડોળ એકઠું કરવાનું આયોજન કર્યુ છે.3. આ યોજનામાં ખાનગી ક્ષેત્રને પણ સામેલ કરવામાં આવ્યું છે. તેમની પાસે અધિકારો હશે પણ પ્રોજેક્ટમાં માલિકી નહીં.4. આ યોજના ભારતભરમાં ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે ભંડોળનો ઉપયોગ કરશે.યોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત–ચીન નજીક માણા ગામમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ગામ કયા રાજ્યમાં સ્થિત છે ? અરૂણાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલપ્રદેશ અરૂણાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય મહિલા બોકસર સુશ્રી લવલીના બોરગોહેન કયા રાજ્યના વતની છે ? તેલંગાણા આસામ મેઘાલય ત્રિપુરા તેલંગાણા આસામ મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશોની નૌસેનાએ જાયદ તલવાર 2021 અભ્યાસનું આયોજન કર્યુ હતું ? ભારત અને સાઉદી અરેબિયા ભારત અને UAE પાકિસ્તાન અને UAE ચીન અને પાકિસ્તાન ભારત અને સાઉદી અરેબિયા ભારત અને UAE પાકિસ્તાન અને UAE ચીન અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP