કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘કાંકોરી ટ્રેન કાવતરું’ અથવા ‘કાંકોરી ટ્રેન ષડયંત્ર’નું નામ બદલીને ‘કાંકોરી ટ્રેન કાર્યવાહી’ કરવામાં આવ્યું છે ? પંજાબ પ. બંગાળ ઉત્તરપ્રદેશ હરિયાણા પંજાબ પ. બંગાળ ઉત્તરપ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 23 જુલાઈ, 2021 થી 8 ઓગસ્ટ, 2021 દરમિયાન જાપાનના ટોક્યો ખાતે કેટલામી ઓલિમ્પિકનું આયોજન થયું હતું ? 31મી 32મી 33મી 30મી 31મી 32મી 33મી 30મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. આપેલ તમામ વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. આપેલ તમામ વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ સ્મોલ બિઝનેસ લોન્ચ પહેલ લૉન્ચ કરી ? ઈન્ટેલ ઈન્ડિયા ગૂગલ ઈન્ડિયા માઈક્રોસોફ્ટ ઈન્ડિયા ફેસબુક ઈન્ડિયા ઈન્ટેલ ઈન્ડિયા ગૂગલ ઈન્ડિયા માઈક્રોસોફ્ટ ઈન્ડિયા ફેસબુક ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સામાન્ય વીમા નિગમ (GIC Re)તેનું દુબઈ કાર્યાલયને બંધ કરીને ક્યા સ્થળે સ્થાનાંતરિત કરશે ? GIFT સિટી મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી GIFT સિટી મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP