કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 9 ઓગસ્ટના રોજ 'વિશ્વ આદિવાસ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી હતી ?

રાજપીપળા
ચાંદોદ
ગોધરા
છોટા ઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કોવિડ–19માંથી રિકવરી માટે ભારત કયા દેશ સાથે ‘અશ્વગંધા’નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે ?

યુ.એ.ઈ
જાપાન
અમેરિકા
યુનાઈટેડ કિંગ્ડમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP