કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગોવામાં સંપન્ન થયેલો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2021એ કેટલામો ફિલ્મ મહોત્સવ હતો ? 53મો 51મો 50મો 52મો 53મો 51મો 50મો 52મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવાય છે ? 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2021 જારી કર્યો ? UNICEF WHO નીતિ આયોગ IMD UNICEF WHO નીતિ આયોગ IMD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘નગદગ પેલ જી ખોરલો' થી સન્માનીત થનારા પ્રથમ વિદેશી બન્યા છે ? નેપાળ ભૂટાન ફિલીપાઇન્સ બાંગ્લાદેશ નેપાળ ભૂટાન ફિલીપાઇન્સ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ? ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP