કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્યના અસ્કોટ વન્યજીવ અભયારણ્યને ઈકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરાયો ?

ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં DRDOએ ક્યા વિમાનમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની હવાઈ આવૃત્તિનું પરિક્ષણ કર્યું હતું ?

મિગ 29-K
સુખોઈ 30 MK-1
સુખોઈ Su-57
HAL તેજસ MK-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ઉત્તરાખંડને જળ પૂરવઠો અને સ્વચ્છતા યોજનાઓ માટે 125 મિલિયન ડોલર ઋણ કોના દ્વારા આપવામાં આવ્યું ?

એશિયન ડેવલપમેન્ટ બેંક
IMF
વર્લ્ડ બેંક
BRICS બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP