કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત મુજબ નીચેના પૈકી કયું રાજ્યનું ઘટક નથી ?

મંત્રી
કિલ્લાથી સજ્જ શહેર
રાજા
ગુપ્તચરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ?

જીવનસેવા એપ
CO-WIN પોર્ટલ
ઈ-સંપદા એપ
મેરા કોવિડ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
TROPEX-21 શું છે ?

ભારતીય વાયુસેના કવાયત
ભારતીય નૌસેના કવાયત
ભારત-શ્રીલંકા નૌસેના કવાયત
ભારત-મ્યાનમાર નૌસેના કવાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફેમિલી પેન્શનની ઉપલી સીમા મર્યાદાને વધારીને ___ કરવામાં આવી.

રૂ. 1,25,000
રૂ.1,30,000
રૂ.75,000
રૂ. 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP