કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યે ભાગ લીધો હતો ?

મ્યાનમાર
બાંગ્લાદેશ
શ્રીલંકા
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ચીન શ્રીલંકામાં હાઇબ્રિડ ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે જેના માટે ___ દ્વારા નાણાં ભંડોળ પૂરું પાડવામાં આવશે.

વર્લ્ડ બેંક
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક
એશિયન ડેવલપમેન્ટ બેંક
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP