કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સોહરામાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાનની શરૂઆત કરી છે, સોહરા ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

મેઘાલય
મિઝોરમ
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્પર્શ(System for Pension Adminstration Raksha-SPARSH) નામની ઈન્ટેગ્રેટેડ સિસ્ટમ શરૂ કરી ?

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP