કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશની મદદથી તમિલનાડુના કુડનકુલમમાં 5મા પરમાણુ ઊર્જા મથકનું કાર્ય શરૂ થયું ? જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ અનુકૂલિત અંતરિક્ષ થીમવાળા મર્ચન્ડાઈઝ કાર્યક્રમની શરૂઆત કરી છે ? DRDO CSIR BARC ISRO DRDO CSIR BARC ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોયકાથોન-2021માં અમદાવાદની કઈ બિઝનેસ સ્કૂલની ટીમ વિજેતા બની ? નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નારાયણ બિઝનેસ સ્કૂલ રાય બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નારાયણ બિઝનેસ સ્કૂલ રાય બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં સિરિશા બાંદલા અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની છે, તેણીનો જન્મ ભારતના ક્યા રાજ્યમાં થયો હતો ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત 609.99 અબજ ડોલરનું વિદેશી મુદ્રા ભંડોળ સાથે વિશ્વનો ___ મો સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બન્યો. ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP