કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 'નૌકા' (Nauka) નામનું મોડ્યુલ લૉન્ચ કર્યું છે ?

અમેરિકા
જાપાન
રશિયા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે 'MyGov-મેરી સરકાર’ પોર્ટલ લૉન્ચ કર્યું છે ?

બિહાર
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
માઈક્રોસોફ્ટે 'વિન્ડોઝ-11' ઓપરેટિંગ સિસ્ટમ લૉન્ચ કરી, જેમાં ___ નો ઉપયોગ કરીને એન્ડ્રોઈડ એપ સપોર્ટની અનન્ય વિશેષતા સામેલ છે.

હુઆવેઈ એપ ગેલેરી
એપલ એપ સ્ટોર
ગૂગલ પ્લે સ્ટોર
એમેઝોન એપ સ્ટોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP