કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈલેક્ટ્રિક મોબિલિટી' વિષય અંતર્ગત BRICS નેટવર્ક યુનિવર્સિટીના સંમેલનની આભાસી મેરબાની કરી ? IIT મદ્રાસ IIT બોમ્બે IIT રુડકી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT રુડકી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની 2021ની ઉજવણી કયા દેશમાં કરવામાં આવી છે ? બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે ફેંગ્યુન-4B હવામાન ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો ? ઈઝરાયેલ જાપાન ઈરાન ચીન ઈઝરાયેલ જાપાન ઈરાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતના મહાન એથલીટ મિલ્ખાસિંઘનું નિધન થયું. તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ મશીન ધ રનીંગ મશીન ધ ફ્લાઈંગ શીખ આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ મશીન ધ રનીંગ મશીન ધ ફ્લાઈંગ શીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં TB મુક્ત ભારતનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP