કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ?

હેમર બ્લોવ્ઝ
એન અમેરિકન મેરેજ
એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક
ટુ ધ લાઈટહાઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું આર્કટિક નેશનલ વાઈલ્ડ લાઈફ રિફયુજ કયા દેશમાં આવેલું છે ?

ઈંગ્લેન્ડ
અમેરિકા
નોર્વે
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP