કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ? ટુ ધ લાઈટહાઉસ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક એન અમેરિકન મેરેજ હેમર બ્લોવ્ઝ ટુ ધ લાઈટહાઉસ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક એન અમેરિકન મેરેજ હેમર બ્લોવ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ગુજરાતનાં કયા જીલ્લામાં સૌપ્રથમ આધુનિક સોલાર આધારિત સરહદ ડેરી ર્કટલ-ફીડ પ્લાન્ટ શરૂ કરાયો ? સાબરકાંઠા અમદાવાદ રાજકોટ કચ્છ સાબરકાંઠા અમદાવાદ રાજકોટ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં BRICS ગ્રીન હાઈડ્રોજન સમિટની મેજબાની ભારતની કઈ સંસ્થાએ કરી હતી ? NTPC IOC DRDO ONGC NTPC IOC DRDO ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ (GWEC) દ્વારા જારી ઈન્ડિયા વિન્ડ એનર્જી માર્કેટ આઉટલુક અનુસાર, ભારત કયા વર્ષ સુધીમાં 20 ગીગાવોટ પવન ઊર્જા ક્ષમતા સ્થાપિત કરશે ? વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે છત્રપતિ શિવાજી પર એક શોર્ટ ફિલ્મ 'છત્રપતિ શિવાજી મહારાજ શિવરાજ્યાભિષેક દિવસ' રિલીઝ કરી ? મહારાષ્ટ્ર ગોવા ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) શેનઝોઉ-12 શું છે ? ચીનનું માનવરહિત શુક્ર મિશન ચીનનું સમાનવ અવકાશ મિશન ચીનનું માનવરહિત ચંદ્ર મિશન ચીનનું માનવરહિત મંગળ મિશન ચીનનું માનવરહિત શુક્ર મિશન ચીનનું સમાનવ અવકાશ મિશન ચીનનું માનવરહિત ચંદ્ર મિશન ચીનનું માનવરહિત મંગળ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP