કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા દિવસે ઈરાનના બંદર ચાબહાર બંદર પ્રત્યે ભારતનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવવા માટે પ્રથમ ચાબહાર દિવસ ક્યારે મનાવાયો ?

4 માર્ચ
5 માર્ચ
8 માર્ચ
6 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
પૃથ્વી અવલોકન ઉપગ્રહ TRISHNA ( થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સેટેલાઈટ ફોર હાઈ-રિઝોલ્યુશન નેચરલ રિસોર્સ એસેસમેન્ટ) વિકસિત કરવા માટે કયા દેશની સ્પેસ એજન્સીએ ISRO સાથે હાથ મિલાવ્યા ?

અમેરિકા
રશિયા
ફ્રાન્સ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલો અર્જુન સહાયક પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

પશ્ચિમ બંગાળ
બિહાર
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP