કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) અંગેની પહેલ શરૂ કરી ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાંસ જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વાતંત્રની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે રચાયેલી 259 સભ્યોની સમિતિમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? અમર્ત્ય સેન મેરી કોમ સચિન તેંડુલકર અભિનવ બિન્દ્રા અમર્ત્ય સેન મેરી કોમ સચિન તેંડુલકર અભિનવ બિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રોકાણ આધારિત બેંકિંગ કંપની JP મોર્ગનની બ્લોકચેઈન આધારિત પેમેન્ટ નેટવર્ક 'Liink' માં સામેલ થનારી ભારતની પ્રથમ બેન્ક કઈ બની ? SBI Yes ICICI HDFC SBI Yes ICICI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP