કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? સાતપુડા ટાઈગર રિઝર્વ કાંચીપુરમ્ના મંદિરો વારાણસીના ગંગાઘાટ તળાજાની ગુફાઓ સાતપુડા ટાઈગર રિઝર્વ કાંચીપુરમ્ના મંદિરો વારાણસીના ગંગાઘાટ તળાજાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Energy Frontier Award 2020 કોને મળ્યો છે ? સી.એન.આર. રાવ રતનકુમાર સિંહા બી સેસીકરન સપ્નકુમાર દત્તા સી.એન.આર. રાવ રતનકુમાર સિંહા બી સેસીકરન સપ્નકુમાર દત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'યઝિદી' નામનો ધાર્મિક લઘુમતી સમુદાય સામાન્ય રીતે કયા દેશમાં જોવા મળે છે ? દક્ષિણ કોરિયા જાપાન ઈઝરાયેલ ઈરાક દક્ષિણ કોરિયા જાપાન ઈઝરાયેલ ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રશિયાએ કયા વર્ષ સુધીમાં પોતાનું અંતરીક્ષ મથક સ્થાપવાની ઘોષણા કરી છે ? વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP