કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સંવેદના હેલ્પલાઈનના માધ્યમથી બાળકોને ટેલી-પરામર્શની સુવિધા પ્રદાન કરાઈ રહી છે. સંવેદના (SAMVEDNA)નું પૂરું નામ સેન્સિટાઈઝિંગ એક્શન ઓન મેન્ટલ હેલ્થ વલ્નરેબિલિટી થ્રુ ઈમોશનલ ડેવલપમેન્ટ એન્ડ નેસેસરી એક્સેપ્ટન્સ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સંવેદના હેલ્પલાઈનના માધ્યમથી બાળકોને ટેલી-પરામર્શની સુવિધા પ્રદાન કરાઈ રહી છે. સંવેદના (SAMVEDNA)નું પૂરું નામ સેન્સિટાઈઝિંગ એક્શન ઓન મેન્ટલ હેલ્થ વલ્નરેબિલિટી થ્રુ ઈમોશનલ ડેવલપમેન્ટ એન્ડ નેસેસરી એક્સેપ્ટન્સ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેન્કે કોરોનાની સારવાર માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ? AXIS ICICI IDBI HDFC AXIS ICICI IDBI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 14 મે 15 મે 13 મે 12 મે 14 મે 15 મે 13 મે 12 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે #FOSS4GOV ઈનોવેશન ચેલેન્જની ઘોષણા કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટને નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી ? વર્ષ 1992 વર્ષ 2003 વર્ષ 1972 વર્ષ 1998 વર્ષ 1992 વર્ષ 2003 વર્ષ 1972 વર્ષ 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP