કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશ એક્વાલ્ચરે માછલીઓમાં જોવા મળતા વાઈરસ નર્વસ નેક્રોસિસ માટે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે. આ રસીનું નામ નોડાવેક-R છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશ એક્વાલ્ચરે માછલીઓમાં જોવા મળતા વાઈરસ નર્વસ નેક્રોસિસ માટે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે. આ રસીનું નામ નોડાવેક-R છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંક નેટવર્ક ફોર ગ્રીનિંગ ધ ફાઈનાન્સિયલ સિસ્ટમ (NGFS) માં સામેલ થઈ ? HDFC SBI ICICI RBI HDFC SBI ICICI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સમુદ્ર અને તટીય પર્યાવરણને સંરક્ષિત કરવાના ઉદ્દેશથી મિડલ ઈસ્ટ ગ્રીન ઈનિશિએટિવ શરૂ કર્યું છે ? જાપાન UAE ઓમાન સાઉદી અરેબિયા જાપાન UAE ઓમાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રિયા પંડ્યા રિયા શર્મા પૂનમ શર્મા પૂનમ ગુપ્તા પ્રિયા પંડ્યા રિયા શર્મા પૂનમ શર્મા પૂનમ ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત મૂર્તિકાર અને રાજ્યસભાના સાંસદ રઘુનાથ મોહપાત્રા કયા રાજ્ય સાથે સંબંધિત હતા? ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ત્રિપુરા ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP