કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SITMEX સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ? આપેલ બંને સિંગાપુર થાઇલેંડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સિંગાપુર થાઇલેંડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનો પ્રથમ પૃથ્વી વિજ્ઞાન ઉપગ્રહ Guagmu-1 અથવા SDGSAT-1 લોન્ચ કર્યો છે ? રશિયા ચીન દક્ષિણ કોરિયા જાપાન રશિયા ચીન દક્ષિણ કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા લૉન્ચ કરાયેલ SDG શહેરી સૂચકાંક 2021-22માં કયું શહેર પ્રથમ આવ્યું છે ? શિમલા કોઇમ્બતુર ચંદીગઢ ઈન્દોર શિમલા કોઇમ્બતુર ચંદીગઢ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP