કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
પાવર સેક્ટરમાં સાયબર સિક્યોરિટી લાગુ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

આંધ્ર પ્રદેશ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ક્યા મહાનુભાવને વર્ષ 2021નો યિદાન પુરસ્કાર એનાયત થયો છે ?

પ્રો.એરિક હનુશેક
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ડૉ.રુકિમણી બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં સરકારે 2 વર્ષ માટે કોની અધ્યક્ષતામાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)નુ પુનર્ગઠન કર્યુ ?

ડો. વિવેક દેબરોય
કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્ય
અમિત ખરે
રઘુરામ રાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP