કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભૌતિક વિજ્ઞાન માટે વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

આપેલ તમામ
જિયોર્જિયો પેરિસી
સ્યુકુરો મનાબે
ક્લોસ હેસલમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ?

ભોપાલ
નવી દિલ્હી
પુણે
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP