કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખ્યું છે. FATFએ તુર્કીને બ્લેકલિસ્ટમાં મૂક્યું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખ્યું છે. FATFએ તુર્કીને બ્લેકલિસ્ટમાં મૂક્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) જળજીવન મિશન હેઠળ ક્યા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પાણી પુરવઠો આપવાનો લક્ષ્યાંક છે ? વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં દેશની ચોથી અને ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ક્યા કાર્યરત થઈ ? સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય હિમ ચિત્તા દિવસ ક્યારે મનાવાય છે ? 21 ઓક્ટોબર 23 ઓક્ટોબર 22 ઓક્ટોબર 24 ઓક્ટોબર 21 ઓક્ટોબર 23 ઓક્ટોબર 22 ઓક્ટોબર 24 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં આયોજિત વિશ્વના સૌથી મોટા વર્ચ્યુઅલ ફિનટેક ફેસ્ટિવલ GEF 2021ની મેજબાની ક્યા દેશે કરી ? ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP