કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ Global Threat Assessment Report, 2021 જારી કર્યો ? UNICEF World Economic Forum CRY Weprotect Global Alliance UNICEF World Economic Forum CRY Weprotect Global Alliance ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા શહેરમાં નરેન્દ્ર મોદીવનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે ?1. મહાત્મા ગાંધીજી2. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી૩. શ્રી ચૌધરી ચરણ સિંહ4. શ્રી રવિશંકર મહારાજયોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત સાથે ક્યા દેશે ઊર્જા ક્ષેત્રને ડિકાર્બનાઈઝ કરવા માટે 'હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ’ અને ‘બાયોફયુલ્સ ટાસ્ક કોર્સ’ નો શુભારંભ કર્યો ? અમેરિકા રશિયા ડેન્માર્ક ફ્રાન્સ અમેરિકા રશિયા ડેન્માર્ક ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા દેશે 'રેથિયોન હાઈપર સોનિક હથિયાર’નું પરીક્ષણ કર્યું ? રશિયા અમેરિકા જાપાન ચીન રશિયા અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP