કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો ? સુશ્રી નીમાબેન આચાર્ય સુશ્રી સંતોકબેન રાઠવા સુશ્રી આનંદીબેન પટેલ સુશ્રી સુમનબેન ચૌહાણ સુશ્રી નીમાબેન આચાર્ય સુશ્રી સંતોકબેન રાઠવા સુશ્રી આનંદીબેન પટેલ સુશ્રી સુમનબેન ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ હનલે સ્થિત ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી (IAO) ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી છે ? આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ પુડુચેરી આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય યોગદાન માટે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ પુરસ્કાર ક્યા રાજ્ય દ્વારા એનાયત કરાય છે ? મેઘાલય આસામ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ મેઘાલય આસામ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોતાની વન્યજીવ કાર્ય યોજના 2021-30 પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઈન્ટરનેશનલ ઈ-વેસ્ટ દિવસ ક્યારે મનાવાય છે ? 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 14 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP