કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે ?1. મહાત્મા ગાંધીજી2. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી૩. શ્રી ચૌધરી ચરણ સિંહ4. શ્રી રવિશંકર મહારાજયોગ્ય વિકલ્પ પંસદ કરો. 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 14મી IPL માં ઓરેન્જ કેપ કોણે જીતી ? શિખર ધવન એમ. એસ. ધોની ઋતુરાજ ગાયકવાડ હર્ષલ પટેલ શિખર ધવન એમ. એસ. ધોની ઋતુરાજ ગાયકવાડ હર્ષલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના એડપુર મરચા અને કુટ્ટિયાકુર કેરીને GI ટેગ મળ્યો છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટીમ મોક્લી ન શક્વાના કારણે ક્યા દેશ પર પ્રતિબંધો લગાવ્યા ? સર્બિયા ઈરાન ઉત્તર કોરિયા અફઘાનિસ્તાન સર્બિયા ઈરાન ઉત્તર કોરિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નવી દિલ્હી ખાતે આવેલા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ? કિસાનઘાટ અભયઘાટ નારાયણઘાટ વિજયઘાટ કિસાનઘાટ અભયઘાટ નારાયણઘાટ વિજયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે હાયપરસોનિક મિસાઈલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું ? જાપાન ચીન ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ચીન ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP