કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે ક્યા વર્ષ સુધીમાં કુતરાથી થતા રેબીઝના ઉન્મૂલન કાર્ય યોજના શરૂ કરી ? વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2040 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે નમામિ ગંગે કાર્યક્રમના મેસ્કોટ તરીકે કોની પસંદગી કરી ? એક પણ નહીં છોટા ભીમ ચાચા ચૌધરી અજય દેવગણ એક પણ નહીં છોટા ભીમ ચાચા ચૌધરી અજય દેવગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ? ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World mental Health Day) ક્યારે મનાવાય છે ? 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 9 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 9 ઓક્ટોબર 12 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવેલી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલબિહારી વાજપેયી ચેર સ્થાપવાની ઘોષણા કરી ? ભોપાલ પટણા લખનૌ વારાણસી ભોપાલ પટણા લખનૌ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP