કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સોલાર ડીસી કુકિંગ ટેકનોલોજી વિકસિત કરી છે ? IISc બેંગલુરુ NIT સુરત IIT રોપડ CMERI IISc બેંગલુરુ NIT સુરત IIT રોપડ CMERI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'AUSINDEX- 2021' અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ? ભારત - ફ્રાન્સ ભારત – ઇંગ્લેન્ડ ભારત – સિંગાપોર ભારત – ઓસ્ટ્રેલિયા ભારત - ફ્રાન્સ ભારત – ઇંગ્લેન્ડ ભારત – સિંગાપોર ભારત – ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી સુહાસ યથિરાજે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો છે ? બેડમિન્ટન જેવેલિન થ્રો(ભાલા કૈંક) શૂટિંગ હાઈ જમ્પ બેડમિન્ટન જેવેલિન થ્રો(ભાલા કૈંક) શૂટિંગ હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ADB (એશિયન ડેવલપમેન્ટ બેંક) એ તાજેતરમાં કયા રાજ્યના 'શહેરી ગરીબ આવાસ પ્રોજેક્ટ' માટે 150 મિલિયન ડોલરની લોન આપી હતી ? રાજસ્થાન સિક્કિમ તમિલનાડુ પંજાબ રાજસ્થાન સિક્કિમ તમિલનાડુ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP