કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક સ્ટ્રેસ ટોલેરન્સના નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન કર્યું ? કોલકાતા ઈમ્ફાલ દહેરાદૂન રાયપુર કોલકાતા ઈમ્ફાલ દહેરાદૂન રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સુહાસ યતિરાજ ટોકયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના પ્રથમ IAS અધિકારી બન્યા, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે. ભાલાફેંક (જેવીલીન થ્રો) બેડમિન્ટન ટેબલ ટેનિસ આપેલ પૈકી કોઈ નહીં ભાલાફેંક (જેવીલીન થ્રો) બેડમિન્ટન ટેબલ ટેનિસ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝે’ (IAI)એ રિમોટ કન્ટ્રોલ આધારિત યુદ્ધક્ષેત્રમાં સક્ષમ એવા કયા રોબર્ટનું અનાવરણ કર્યુ છે ? REX MK II NEE MK II VER KM II ISE MK I REX MK II NEE MK II VER KM II ISE MK I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020–21’માં ભારતના નાના રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ? સિક્કિમ ગોવા મણિપુર મેઘાલય સિક્કિમ ગોવા મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP